Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
તાદૃશ એટલે આબેહૂબ, જેમ છે એમ! કોઈ નકલીપણું નહીં, જે એના મૂળ સ્વરૂપમાં છે તેવુ જ. આપણી જિંદગીમાં પણ અમુક સંબંધો એવા હોય છે જે તાદૃશ હોય છે, કોઈ પણ જાતના આવરણ વગરના!આ પુસ્તકમાં મુખ્યત્વે પ્રેમ, વિરહ, અને જિંદગીની ફિલસૂફીને આવરી લેવાના આબાદ પ્રયત્નો થયા છે.અને ચોક્કસપણે, વાચકોને પોતપોતાની જિંદગી આંખ સામે તાદૃશ થશે.