LIBROS DEL AUTOR: jash joshi

3 resultados para LIBROS DEL AUTOR: jash joshi

  • Sakshatkar - Anubhavoni Osariie
    Jash Joshi
    સાક્ષાત્કાર એટલે નજરોનજર જોવું, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ અથવા ઘટનાનો પ્રત્યક્ષ અનુભવ કરવો. સાક્ષાત્કાર શબ્દને આપણે સામાન્ય રીતે ઈશ્વર કે પરમાત્મા સાથે જોડી દેતા હોઈએ છીએ પરંતુ એવું નથી. અહીંયા પોતાની જાતના સાક્ષાત્કાર તરફ ઈશારો કરવામાં આવેલો છે. જિંદગીમાં અમુક અનુભવો સાક્ષાત્કાર સમાન હોય છે જે તમને જડમૂળમાંથી બદલી નાખે છે અને અંદરથી હચમચાવી દે છે. આ જ અનુભવો તમારી જિંદગીના ટર્નિંગ...
    Disponible

    16,85 €

  • Taadrush
    Jash Joshi
    તાદૃશ એટલે આબેહૂબ, જેમ છે એમ! કોઈ નકલીપણું નહીં, જે એના મૂળ સ્વરૂપમાં છે તેવુ જ. આપણી જિંદગીમાં પણ અમુક સંબંધો એવા હોય છે જે તાદૃશ હોય છે, કોઈ પણ જાતના આવરણ વગરના!આ પુસ્તકમાં મુખ્યત્વે પ્રેમ, વિરહ, અને જિંદગીની ફિલસૂફીને આવરી લેવાના આબાદ પ્રયત્નો થયા છે.અને ચોક્કસપણે, વાચકોને પોતપોતાની જિંદગી આંખ સામે તાદૃશ થશે. ...
    Disponible

    16,73 €

  • Naamshesh
    Jash Joshi
    નામશેષ 'છે સાવ નજીકનો નાતો મારો ખુદા સાથે, એક-બે આંસુ થકી બંદગી થઈ જાય છે.' પ્રેમમાં મુખ્યત્વે બે ભાવો હોય છે મિલન અને વિરહ. આ બંને ભાવો ને પુસ્તકમાં આવરી લેવાના પૂરતા પ્રયત્નો થયેલા છે. મિલનની ઝંખના અને વિરહની વેદનાને ભાવનાત્મક રીતે શબ્દોમાં પિરસેલી છે. દરેક વાચકને પોતપોતાની પ્રેમ કહાણી તથા પ્રેમિકાનો ચહેરો આંખ સામે ઝળહળશે એની ખાતરી છે. લાગણીઓના આ ઊચકનીચકમાં કવિ એક અનોખો રસાસ...
    Disponible

    15,70 €