Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
'સપના એ, જે સુવા નથી દેતાં.' આ માત્ર શબ્દ નથી બલ્કે એ વ્યક્તિના જિંદગીના અનુભવને બતાવે છે, જેણે વિજ્ઞાનના શોધ તેમજ અનુસંધાનને એક નવો આયામ આપ્યો. તેમણે એ ક્યારેય ના કહ્યું કે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ જ સપના જોવા જોઈએ. સપના મોટા હોવા જોઈએ, જેમને પૂરા કરવાના ઇરાદા અને ઝનૂન દરેક ક્ષેત્રમાં હોવા જોઈએ. ઇરાદા, લાગણી અને ઝનૂન જ માણસને કઠિનમાં કઠિન કામને પૂરું કરવાની પ્રેરણા આપે છે. આવું શિક્ષણ આપણને આપણા વિજ્ઞાન પુત્ર તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે આપ્યું. એક યુગ પુરુષના રૂપમાં તેઓ સદીઓ સુધી આપણી પેઢીઓના દિલોમાં જીવિત રહેશે.