Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
સામાન્ય રીતે, આપણા કુટુંબજીવન અને સમાજ જીવનમાં લોકો પોતાના દિલની વાત, પોતાની માન્યતાઓ અન્યને કહેતાં અચકાય છે. પોતાની વાત અન્ય સાથે વહેંચવાથી, દિલ ખોલીને વાત કરવાથી જીવનમાં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે તે, પ્રસંગો અને ઉદાહરણો સાથે સમજાવવામાં આવ્યું છે.