Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
મનમાં ઉઠતી વેદના કે સંવેદનાનું શું કરવું? પોતાને અનુભવાતી નાની નાની ખુશીઓ કોની સાથે વહેંચવી? તમારું અંતરમન સમજનાર કે લાગણી સમજનાર કોણ? આ મૂંઝવણ દરેકની છે. પણ અંતરમન ખોલી શકાય એવો વિશ્વાસ પાત્ર મિત્ર એટલે આપણી કલમ. આવી જ અંતરમનની વાતો લાવી છે સહિયારી પુસ્તક ’અંતરમન’