Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
અંધકારમાં આશાનું એક કિરણ, ખોટા રસ્તેથી પાછા વાળતો સાચો માર્ગ, કે પછી કોઈ પ્રેરણા... જો આમાંથી કંઈક મળી જાય ને તો જીવનમાં એક ધ્યેય મળે, જીવન ગમવા લાગે. આવી જ આશાના કિરણો, નવી પ્રેરણા કે દિશાની વાતોથી ગુથાયેલું છે આ અમારું સહિયારું પુસ્તક. જેમાં દરેક સર્જકોએ ખૂબ જ સરસ કલમ દ્રારા દિશાંતર કરેલું છે.