Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
’પ્રતિજ્ઞા’માં પ્રેમચંદે વિધવા સમસ્યાને નવા સ્વરૂપે રજૂ કરી છે, તેમજ તેનો વિકલ્પ પણ સૂચવ્યો છે. પ્રતિજ્ઞાનો નાયક અમૃતરાય વિધુર છે, જે પોતાના લગ્ન કોઈ વિધવા સાથે કરવા માંગે છે જેથી કોઈ વિધવાનું હિત થાય, બીજી તરફ તેને પોતાની ઉંમરની પત્ની પણ મળી જાય અને કોઈ નવયૌવનાનું જીવન નષ્ટ ન થાય...નાયિકા ’પૂર્ણા’ એક આશ્રયહીન વિધવા છે જે પોતાનું વૈધવ્ય પતિને અર્ધ્ય અર્પણ કરીને જ વિતાવવા માંગે છે, પરંતુ કમલા પ્રસાદ જેવા ભૂખ્યા વરુઓ તેના સંયમને તોડવા માંગે છે. વિષમ પરિસ્થિતિઓમાં મૂંઝાઈને જીવી રહેલી ભારતીય નારીની વિષમતાઓ અને નિયતિનું સજીવ ચિત્રણ એટલે ’પ્રતિજ્ઞા’.