Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
આવો, સાથે એક ને લાવો’....હા વાંચક મિત્રો, આ પુસ્તકમાં દરેક લેખક એક એવા વ્યક્તિને સાથે લાવ્યું છે જેમણે સાહિત્ય જગત માં લેખક તરીકે પહેલીવાર પગ મૂક્યો છે. આમાં કોઈ વિદ્યાર્થી છે તો કોઈ વડીલ. લખતા હોય, વાંચતા હોય અને વિચારો પણ ઘણા જ કરતાં હોય પણ એને કાગળમાં ઉતારવા માટે હિંમત, પ્રોત્સાહન અને એક સહી રસ્તાની જરૂર હોય છે. એમની આ બધી જ જરૂરિયાતો પૂરી પાડે છે આ પુસ્તક. ’પગદંડી’ માં વાંચવા મળશે તમને ખૂબ જ સારા લેખકોની દોટ અને નવા લેખકોની પા પા પગલી...