Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
જીવન વેદના સંવેદનાઓનો સંગમ છે. એમ, આ પુસ્તકમાં પણ અલગ અલગ રસ અને વાર્તાઓનો સુંદર સંગમ છે. અહીં થોડો ડર છે તો થોડું સંસપેન્સ પણ છે. પ્રેમીઓનો વાર્તાલાપ છે તો થોડો ગુસ્સો પણ છે. અહીં જુદાઈ સાથે મિલન પણ છે. આમ, દરેક પ્રકારની સંવેદના સભર આ સહિયારી કોશિશ સાથે અહીં ત્રણ લઘુ નવલકથા આપ સમક્ષ લાવ્યા છીએ. આ ત્રણ સુંદર સહિયારી લઘુ નવલકથા સર્જવામાં સત્તર લેખકોએ પોતાનું શ્રેષ્ઠ સર્જન આપી ખૂબ સરસ સર્જન કર્યું છે. વાંચકોને પુસ્તક વાંચતા જ એક અલગ દુનિયની સફરનો અનુભવ થાય એવો પ્રયાસ કર્યો છે. જેથી વાંચકોને તૃપ્તિ મળે. આશા છે આ સહિયારું આ પુસ્તક લેખકોની સાથે -સાથે વાંચકો માટે પણ ખાસ બની રહેશે.