Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
ભારતના મહાપુરુષોએ દેશમાં જ નહીં, બલ્કે દુનિયાભરમાં પોતાના સાહસ, સંયમ, વીરતા અને ધીરતાનો ઝંડો લહેરાવ્યો છે. ભારતના આ જ મહાપુરુષોની પ્રેરક જીવનકથાઓ 'ડાયમંડ બુક્સ’એ ’ભારતના મહાપુરુષ’ સીરીઝમાં પ્રકાશિત કરી છે. આ સંપૂર્ણ સીરીઝની જીવનકથાઓ સરળ ભાષા તેમજ રોચક શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે, જેનાથી પ્રેરણા લઈને નવી પેઢી પોતાનું વ્યક્તિત્વ નિખારી શકે છે.