Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
સ્વબોધની બુનિયાદી તકનીક'સિલ્વા માઈન્ડ-કંટ્રોલ તકનીક’ના પ્રથમ પ્રકાશનથી અત્યાર સુધી એક લાખથી પણ વધુ લોકોએ, આ પુસ્તકનો લાભ લીધો છે. જેમાં અનેક પ્રતિષ્ઠિત લોકો પણ સામેલ છે. આ લોકો માઈન્ડ-કંટ્રોલના પ્રશિક્ષણ દ્વારા, પોતાના મનના ઊંડા સ્તર સુધી જઈને, એનો પ્રભાવકારી ઉપયોગ કરી શકે છે. ત્યાં સુધી કે પોતાની ઊંઘમાં પણ!જીવન બદલી નાખનારું આ પુસ્તક જોસ સિલ્વાના *માર્ગદર્શનમાં થનારા એક અનોખા ૪ દિવસીય કોર્સ પર, આધારીત છે. આ પુસ્તકમાં બતાવવામાં આવ્યું છે કે લોકો માઈન્ડ-કંટ્રોલની તકનીક દ્વારા કેવી રીતે ચિંતા, ખરાબ ટેવો, માનસિક અસુરક્ષા અને ત્યાં સુધી કે બીમારીઓ પર પણ કાબુ મેળવતા શીખ્યા છે. સાથે જ, તમે જાણશો કે મનની ’કાલ્પનિક રચના’ દ્વારા લોકોએ કેવી રીતે પોતાની ઈચ્છાઓને ’જોઈને’ સમયની સાથે તે ઈચ્છાઓની પ્રાપ્તિ પણ કરી છે.સિલ્વા માઈન્ડ-કંટ્રોલ આ તકનીકનું સંપૂર્ણ લેખિત રૂપ છે આ પુસ્તક. કદાચ આપના જીવનમાં સૌથી મહત્ત્વપૂર્ણ પુસ્તક!