Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
ડેલ કારનેગીની વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક 'મહાન બનવાની કળા’ (Develop Self- Confidence, Improve Public Speaking)' તમને સંઘર્ષોનો સામનો કરવામાં અને એમના પર જીત મેળવવામાં તમારી મદદ ક૨શે અને તમારા જીવનને સમૃદ્ધ બનાવશે. આ પુસ્તક સૈદ્ધાંતિક નથી, ના તો ઉપદેશ કે દાર્શનિક પ્રવચન આપે છે. આ પુસ્તક તમારા જ જેવાં લોકોના વર્ષોના અનુભવનો નિચોડ છે, જેમણે આને લાગુ કર્યું અને પોતાના જીવનને સંતુષ્ટિદાયક, પુરસ્કારદાયક, સાર્થક તેમજ બહુધા રોમાંચક જીવનમાં બદલી લીધું.આ પુસ્તકને વાંચીને એને પોતાના બુકકેસમાં જના સજાવતાં, બલ્કે આ પુસ્તકનો વધારેમાં વધારે લાભ લો. એના માટે તમારે એક યોજના બનાવવી જોઈએ, જેથી તમે વાંચેલી વસ્તુઓને લાગુ કરી શકો. આ પુસ્તકનો દરેક અધ્યાય વાંચતા સમયે સ્વ-આકલનની સૂચિઓ લો, પોતાની વિશિષ્ટ જરૂરિયાતોને ઓળખો અને પછી આ સિદ્ધાંતોને પોતાના જીવનમાં લાગુ કરો. એ અવધારણાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો, જે તમારી જરૂરિયાતોના માન કરતાં વિશિષ્ટ હોય અને એક લેખિત યોજના બનાવો કે, તમે આને કેવી રીતે લાગુ કરશો. આ માત્ર શરૂઆત છે. તમારે એમને પોતાની જીવનશૈલીમાં સામેલ કરવું પડશે. સમય-સમય પર પોતાની યોજનાની સમીક્ષા કરો, જેથી તમે જૂની આદતોમાં લપસવાથી બચી જાઓ.