Dynamic Memory Pariksha Mein 100% Safalta Kaise Prapt Karen (ડાયનેમિક મેમરી પરીક્ષામાં 100% સફળતા કેવી રીતે પ્રાપ્ત કરશો?)

Dynamic Memory Pariksha Mein 100% Safalta Kaise Prapt Karen (ડાયનેમિક મેમરી પરીક્ષામાં 100% સફળતા કેવી રીતે પ્રાપ્ત કરશો?)

Tarun Chakrabarti

14,41 €
IVA incluido
Disponible
Editorial:
Repro India Limited
Año de edición:
2024
ISBN:
9789350832929
14,41 €
IVA incluido
Disponible

Selecciona una librería:

  • Librería Desdémona
  • Librería Samer Atenea
  • Librería Aciertas (Toledo)
  • Kálamo Books
  • Librería Perelló (Valencia)
  • Librería Elías (Asturias)
  • Donde los libros
  • Librería Kolima (Madrid)
  • Librería Proteo (Málaga)

નિયમિત રૂપથી પ્રત્યેક વર્ગ (ક્લાસ)માં જાઓ. સારા માર્ક્સ મેળવવા માટે ક્લાસમાં પૂરું ધ્યાન આપો. જો કશું સમજ ન આવે તો ફરીથી પૂછવાથી ના ડરો.ગૃહકાર્ય જરૂર પૂરું કરો. જો ગૃહકાર્ય પ્રયોગાત્મક પણ થયું તો પણ તમને લાભ જ થશે. કોઈ પણ પરીક્ષામાં સફળતા મેળવવા માટે ’અભ્યાસ’ જસૌથી મોટી ચાવી છે. મુખ્યબિંદુઓને જરૂ૨દોહરાવો. અભ્યાસની ટેકનીકોને યોગ્ય પ્રયોગ કરતાં શીખો.જે કંઈ પણ ક્લાસમાં શીખો કે વાંચો, એને સમય-સમય પર દોહરાવો જેથી તે બધું તમારી મેમરીનો એક ભાગ બની શકે.થોડી મોજ પણ મનાવો. આરામ માટે સમય કાઢો. વ્યાયામ કરશો તો શરીરની સાથે- સાથે મગજ પણ સ્વસ્થ થશે.

Artículos relacionados