Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
પસંદ કરેલા શબ્દોમાં કોઈ વિષય પર પોતાના શ્રૃંખલાબદ્ધ વિચાર પ્રગટ કરવાને નિબંધ કહે છે. નિબંધના વિષયોની કોઈ નિશ્ચિત સીમા નથી. કીડીથી લઈને રૉકેટ જેવા વિષય પર નિબંધ લખી શકાય છે. નિબંધનો આરંભ એવા સુંદર ઢંગથી થવો જોઈએ કે, એનાથી વાંચવાવાળાની ઉત્સુકતા વધે અને વાચક એને પૂરો વાંચવા માટે તૈયાર થઈ જાય.આ પુસ્તક પ્રાથમિક ધોરણોના વિદ્યાર્થીઓ માટે લખવામાં આવી છે. આ પુસ્તકની મદદથી તમે નિબંધ તેમજ પત્ર-લેખનની કલા શીખીને દરેક વિષય પર પોતાના વિચાર પ્રગટ કરી શકો છો. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ તેમજ જનસાધારણ માટે આ એક અત્યંત ઉપયોગી પુસ્તક છે.