Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
આ પુસ્તકમાં લેખકે ધનવાન બનવા માટેના અમુક અક્સીર સિદ્ધાંતો રજૂ કર્યાં છે. જેનો અમલ કરીને લાખો લોકો પોતાના જીવનમાં પ્રગતિ કરી શક્યા છે. હવે તમારો વારો છે...આ પુસ્તક તમને માત્ર પોલા વાયદા નથી આપતું, પરંતુ મોટું વિચારવાનો ગુરુમંત્ર શીખવાડે છે,કારણ કે મોટા બનવા માટે અસાધારણ બુદ્ધિ અને પ્રતિભાની જરૂર નથી, પણ મોટું વિચારવાની જરૂર છે.અને, આ જ મોટું વિચારવાનું તમે આ પુસ્તક વાંચીને શીખી શકશો અને એ દરેક વસ્તુ મેળવી શકશો, જેનું તમે સપનું જોયું હશે,