અવતરણ કાવ્ય-સંગ્રહનું સર્જન તુલસીભાઈ વાઘેલા ઉર્ફે ટી. કે. વાઘેલા ’નંદી’ દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર વિવિધ પ્રકારના 126 કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અવતરણ કાવ્ય-સંગ્રહમાં આધ્યાત્મિક કાવ્યો, પ્રણય કાવ્યો, ચિંતન કાવ્યો, અનુભવ કાવ્યો, કોરોનાકાળ કાવ્યો, ઉત્સવ કાવ્યો વગેરે પ્રકારના કાવ્યોનો રસથાળ પીરસવામાં આવ્યો છે. આ કાવ્યસંગ્રહમાં સમાવેશ તમામ કાવ્યો આપનું મન મોહી લેશે.