Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
મારા મામા શ્રી ભક્ત કવિ પ્રેમદાન સિંહઢાયચ-બાબરાએ માતાજી/ભગવાન માટે એક ભાવ વંદના પોતે બિલકુલ દેશી ભાષામાં સરળતાથી સમજાય તે રીતે આ પુસ્તકમાં તેમણે તેમની વંદના વ્યક્ત કરી છે. આ પુસ્તક પ્રકાશિત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે હું મારા-મામાનો આભારી છું. ગમે તેવી આપતિ-વિપતિ ને કાયમ હસતે મુખે સહજ-સરળ કરીને તમામને ઉપયોગી થવુ તે તેમનો જીવનમંત્ર રહ્યો છે જીવનમાં ખુબ સંઘર્ષ કરીને અનેક ધંધા-રોજગારમાં તેમની કસબ અજમાવીને પરિવારને કેમ ઉપયોગી થવુ તે જ.....એક સારા ભજનિક ઉપરાંત તબલચી કવિ અને કર્મઠ પરિવાર પ્રેમી એટલે આ પુસ્તકના સર્જક. માતાજીના ભેળીયા, ભજન, દોહા, છંદ સમજાય તેવી દેશી ભાષામાં નિરૂપત કરેલ છે તેઓશ્રીને આ પુસ્તક પ્રકાશિત કરવામાં કવિઆલ-કચ્છ ચારણરત્ન લાભુદાનભાઈ ફુનડા- રાધનપુર જયેશદાનજી ઝીબા કવિ જય સોનલનગર વગેરેનો પુરો સાથ-સહકાર મળેલ છે તેમનો પણ આ તબ્બકે આભાર વ્યક્ત કરૂ છું અને આ પુસ્તક પ્રકાશીત કરતાં હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું.. લાળશ શંભુદાન કરણીદાન