LIBROS DEL AUTOR: sapana vijapura

2 resultados para LIBROS DEL AUTOR: sapana vijapura

  • અધૂરાં સપનાં
    Sapana Vijapura
    માણસ અને સપનાંનો સંબંધ નાળનો છે. સપનાંઓનો જન્મસિદ્ધ હક બને છે કે માણસના જન્મ સાથે એ પણ અનેક આકાર અને પ્રકારમાં દરેક અવસ્થામાં, જીવનના છેલ્લા શ્વાસ સુધી રહે. સપનાઓનું અસ્તિત્વ ન હોત તો આશા કે ઉમંગ કે ઉત્સવ જેવું જગતમાં હોત જ નહીં. માણસ દરેક ઉંમરે, સૂતાં, જાગતાં આ સપનાંઓ જોતો હોય છે. આ શમણાંઓના વિશ્વમાં ક્યાંય કોઈ બાધ નથી કે મર્યાદા નથી. સૂતી વખતે આવેલાં સપનાંઓ માનવીનાં વશમાં નથી...
    Disponible

    16,43 €

  • તાજા કલામને સલામ
    Devika Dhruva / Jayshree Marchant / Jayshree Merchant / Sapana Vijapura
    તાજા કલામને સલામ (આસ્વાદ કાવ્યસંગ્રહ) સાહિત્યના ડાયસ્પોરા સર્જક જયશ્રી મરચંટ, દેવિકા ધ્રુવ અને સપના વિજાપુરા દ્વારા દશ કવયિત્રીઓની ગઝલ, કવિતા અને ગીત મંગાવીને તેનાં આસ્વાદ કરવામાં આવ્યા છે. જેમાં અંજના ગોસ્વામી ’અંજુમ આનંદ’, પારુલ અરવિંદ બારોટ, ભારતી વોરા ’સ્વરા’, ડૉ. ભૂમા વશી, મનીષા શાહ ’મોસમ’, મેઘા જોષી, રીન્કુ રાઠોડ ’સર્વરી’, શબનમ ખોજા, શિલ્પા શેઠ ’શિલ્પ’ અને હિમાદ્રી આચાર્ય...
    Disponible

    11,84 €