LIBROS DEL AUTOR: narendra trivedi

6 resultados para LIBROS DEL AUTOR: narendra trivedi

narendra trivedi Eliminar filtro Quitar filtros
  • અણુબૉમ્બ - દેશદ્રોહી અપહરણ
    Narendra Trivedi
    જેનું નામ સાંભળીને આખું વિશ્વ થરથર કંપી ઉઠે એવા અણુબૉમ્બ વિશે તો આપણે અવારનવાર સાંભળતાં રહીએ છીએ. આજ દિન સુધી ન્યૂઝ, સમાચાર પત્ર, સોશિયલ મીડિયામાં અણુબૉમ્બ વિશે અવારનવાર વાંચવા મળી રહે છે પણ આ જ અણુબૉમ્બને હથિયાર બનાવીને દેશ સાથે ગદ્દારી કરવામાં આવે તો! આવા જ એક રસપ્રદ વિષય સાથે નરેન્દ્ર ત્રિવેદી તેમની છઠ્ઠી નવલકથા લખવામાં સફળ થયા છે. નરેન્દ્ર ત્રિવેદી તેમની નવલકથા, નવલિકા સંગ્...
    Disponible

    13,02 €

  • યાદ એક સ્પર્શની
    Narendra Trivedi
    'યાદ એક સ્પર્શની' નવલિકા સમૂહ, 31 સામાજિક નવલિકાનો શબ્દ શણગાર છે. તમામ નવલિકા ક્રમશ લખાઈ છે અને તેમાંની અમુક નવલિકાઓ જુદા જુદા પ્લેટફોર્મ પર પ્રકાશિત પણ થઇ છે. આ સંગ્રહમાં બે-ત્રણ વાત ઊડીને આંખે વળગે એવી છે. એક તો તેની મૌલિકતા. કોઈની પણ અસર વગર લખાયેલી તમામ નવલિકા વાંચો એટલે નરેન્દ્રભાઈની પોતાની જ લાગે. બીજી વાત એનું સામાજિક વૈવિધ્ય. સાંપ્રત સમાજના વિવિધ પ્રસંગોને ઉજાગર કરતી નવ...
    Disponible

    37,27 €

  • દૃશ્ય - અદૃશ્ય
    Narendra Trivedi
    આ રહસ્ય કથામાં વૈજ્ઞાનિક અભિગમ છે. નામ પ્રમાણે 'દૃશ્ય-અદૃશ્ય' સાથે જોડાયેલ છે,પણ અહીં પારસમણિ કે જાદુઈ ચિરાગથી અદૃશ્ય થવાની વાત નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો,શોધનો અભિગમ છે. પ્રેમકથા પણ છે,દેશપ્રેમ પણ છે. સતનો અસત પર વિજય પણ છે. સદાય પડકાર ઝીલી લેવાની ઝીંદાદીલીથી સભર, ભારતના શાતિર જાસૂસોને પણ ગૌરવ પ્રદાન કરેલ છે. રહસ્યકથામાં પહેલાં પ્રકરણથી જિજ્ઞાસા ઉદ્દભવે છે અને પ્રકરણ પૂરું થયે,હ...
    Disponible

    62,38 €

  • મેઘ ધનુષનાં રંગો
    Narendra Trivedi
    નરેન્દ્ર ત્રિવેદી દ્વારા મેઘ ધનુષનાં રંગો વાર્તા સંગ્રહમાં કુલ 36 વાર્તાઓ સામેલ કરી છે. જેમાં વિવિધ વિષયોને, પ્રશ્નોને અને પરિસ્થિતિને આવરી લેતી પ્રતિનિધિ કથાઓનો સમાવેશ જોવા મળે છે. નોંધપાત્ર રીતે આ વાર્તાઓ સાંપ્રત સામાજિક પરિવેશને પ્રસ્તુત કરે છે, તેમાં વીરપસલી, વારસો, લોહીની સગાઇ, રક્ષાબંધન મુખ્ય છે. ’કારગિલ’ વાર્તા દેશપ્રેમને દર્શાવે છે. તો પરિવર્તન વાર્તા સમાજની આરસી સમાન છ...
    Disponible

    74,03 €

  • રહસ્યની સમીપે
    Narendra Trivedi
    રહસ્યની સમીપે નવલિકા નરેન્દ્ર ત્રિવેદી દ્વારા લખવામાં આવી છે. જેની અંદર કુલ 12 કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. દરેક કથાની અંદર એકથી એક જાસુસ અને શૌર્યતાની કથાઓનો સમાવેશ લેખક દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના રહસ્યોને ઉજાગર કરવાનું કામ અને રહસ્યો ઉપરથી ઉઠતો પડદો નવલિકાને વધુ રસપ્રદ બનાવે છે. ...
    Disponible

    28,02 €

  • પ્લેન હાઇજેકિંગ
    Narendra Trivedi
    રુવાડા ઉભા કરી દે એવી નવલકથા એટલે 'પ્લેન હાઈજેકિંગ'. રહસ્ય કથા વિષે તો આમ કશું કહેવાય જ નહી; નહી તો વાચકોનો રસભંગ થાય. પણ એની થોડી ખૂબીઓ જરૂર બતાવીશ એટલે આપને આ કથાનક વાંચવું વધુ ગમશે.પહેલા પ્રકરણથી સાવ સામાન્ય ઘટનાથી શરુ થતી નવલકથા અચાનક એક પછી એક રહસ્ય મૂકી વાચકોની ઇન્તેજારી વધારી દે છે. ધીમે ધીમે રહસ્યની જાળ ગૂંથાતી જાય અને પછી ઉકેલાતી જાય, પાછી કરોળીયાની જેમ જાળ બનાવે, પાછુ...
    Disponible

    39,29 €