LIBROS DEL AUTOR: ankit chaudhary shiv

27 resultados para LIBROS DEL AUTOR: ankit chaudhary shiv

ankit chaudhary shiv Eliminar filtro Quitar filtros
  • પ્રયાગરાજ - 02
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    સાહિત્યના પાને જ્યારે લાગણીઓ શાહી બનીને પથરાય છે, ત્યારે સર્જાય છે એક એવું વિશ્વ જ્યાં વાચક પોતાના સુખ-દુઃખ, સંઘર્ષ અને સંવેદનાઓનું પ્રતિબિંબ જોઈ શકે છે. ’પ્રયાગરાજ - 02’ એ માત્ર ટૂંકી વાર્તાઓનો સંગ્રહ નથી, પરંતુ માનવમનના ઊંડાણમાં રહેલા ભાવોનો ’ત્રિવેણી સંગમ’ છે. ’નિર્મોહી પ્રકાશન’ અને ’સાહિત્ય સંગીતનું વિશ્વ’ના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત આ પુસ્તકમાં સંપાદક શ્રી અંકિત ચૌધરી ’શિવ’...
    Disponible

    16,53 €

  • ल्यूकेमिया
    Ankit Chaudhary shiv
    जब मैंने ’ल्यूकेमिया’ लिखना शुरू किया, तब मेरे मन में कोई काल्पनिक कहानी नहीं थी, बल्कि एक पीड़ा थी, एक प्रश्न था-क्या कोई पिता अपने बच्चे को मृत्यु के कगार पर पहुंचते हुए देख सकता है और कुछ न कर पाने की बेबसी सह सकता है? क्या कोई माँ, जो अपने बच्चे के हर दर्द को अपना कलेजा काटकर हल्का करना चाहती है, वह चुपचाप बैठकर सिर्फ रिपोर्ट का इंतज़ार कर सकती है?’ल्यूकेमिया’ ऐसे ही सवालों...
    Disponible

    28,14 €

  • લ્યુકેમિયા
    Ankit Chaudhary shiv
    જ્યારે મેં ’લ્યુકેમિયા’ નવલકથા લખવાનું શરૂ કર્યું, ત્યારે મારી અંદર કોઈ કલ્પિત કથા નહોતી, પણ એક પીડા હતી, એક પ્રશ્ન હતો-શું કોઈ માતા-પિતા પોતાના બાળકને મૃત્યુના કાંઠે પહોંચતું જોઈ શકે! બાળક માટે કશું ન કરી શકવાની લાચારી સહન કરી શકે! શું કોઈ મા, જે પોતાના બાળકના દરેક દુઃખમાં પોતાનું કાળજું કાપી શકે છે, તે ચૂપચાપ બેઠી રહીને માત્ર રિપોર્ટની રાહ જોઈ શકે?’લ્યુકેમિયા’ એ એવા જ પ્રશ્નો...
    Disponible

    16,65 €

  • પ્રવાસ - એક અદ્વિતીય અનુભૂતિ
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન દ્વારા આજ સુધી કાવ્યસંગ્રહ, વાર્તાસંગ્રહ જેવા અનેકવિધ પુસ્તકો પ્રકાશિત થતાં રહ્યાં છે.આ વખતે ન તો કાવ્ય, ન વાર્તા, પણ કાવ્યમય લાગે એવી લેખશ્રેણી પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો. કાવ્યમય લાગે એવી લેખશ્રેણી એટલે શું?આ એક એવી લેખશ્રેણી જેમાં લેખકે એક નાના અમસ્તા, પણ મનમાં સદા માટે જેની સ્મૃતિ સ્થાયી થઈને રહી ગઈ છે એવા સમયખંડને સાંકળીને એ અદ્વિતીય સ્વાનુભૂતિને આલેખવાની...
    Disponible

    39,53 €

  • અંતરનાદ 06
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા મળીને અંતરનાદ કાવ્ય સંગ્રહનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. જેના સંપાદક અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહ છે.અંતરનાદ 06 માં નીચેના કવિઓએ ભાગ લીધેલ છે. ભારતી ભંડેરી ’અંશુ’ (અમદાવાદ)માયા દેસાઈ (મુંબઈ) ભરત સાંગાણી (અમદાવાદ)નિખિલ કિનારીવાલા (અમદાવાદ)નેહા મયુર પટેલ ’રાધા’ (અમદાવાદ) જયશ્રી પટેલ ’જયુ’ (વડોદરા)ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ (અમદાવાદ...
    Disponible

    16,80 €

  • અંતરનાદ 07
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ દ્વારા મળીને અંતરનાદ કાવ્ય સંગ્રહનું પુસ્તક બહાર પાડવામાં આવે છે. જેના સંપાદક અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહ છે.અંતરનાદ 07 માં નીચેના કવિઓએ ભાગ લીધેલ છે. ભારતી ભંડેરી ’અંશુ’ (અમદાવાદ)માયા દેસાઈ (મુંબઈ)નિખિલ કિનારીવાલા (અમદાવાદ)ભરત સાંગાણી (અમદાવાદ)ડૉ. નારદી પારેખ ’નંદી’ (મુંબઈ)નેહા મયુર પટેલ ’રાધા’ (અમદાવાદ)જયશ્રી પટેલ ’જયુ’ (વડોદરા...
    Disponible

    16,80 €

  • પ્રયાગરાજ
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    એક કરતાં અનેક લાગણીઓ મળે ત્યારે એક માનવીય હૃદયનું સર્જન થાય છે. એમ એક કરતાં અનેક લેખક મળે ત્યારે એક દિવ્ય સર્જન થાય છે. મેં અને કૌશિકભાઈએ એક શમણું જોયું, જેને અમે 'અંતરનાદ' કાવ્યસંગ્રહ ભાગ ૧, ૨, ૩, ૪ અને ૫ રૂપે સાકાર કર્યું. અંતરનાદ કાવ્યસંગ્રહના દરેક ભાગને ખૂબજ સારો પ્રતિસાદ મળ્યો. નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ ગ્રુપના નામે મોરપંખ સમાન 'અંતરનાદ' કાવ્યસંગ્રહ અંકિત...
    Disponible

    27,47 €

  • અંતરનાદ 05
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨, ૩ અને ૪ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૫ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે, 1. કાશિયાણી શાંતિલાલ એમ. (ધ્રોલ)2. શ્વેતલ શાહ ’સંકેત’ (અમદાવાદ)3. ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ (...
    Disponible

    11,95 €

  • અંતરનાદ 04
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨ અને ૩ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૪ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી ’શિવ’ અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે,1. મનીષા અજય વીરા ’મન’ (મુંબઈ)2. નરેન્દ્ર કાંતિલાલ ત્રિવેદી (ભાવનગર)3. ઈશ્વરી ડૉક્ટર ’ઈશ’ ...
    Disponible

    11,95 €

  • પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય
    Ankit Chaudhary shiv
    'પ્રેમ પ્રપંચ - કાળીનું રહસ્ય' નવલકથા આજની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોરર નવલકથા છે. નવકથાકાર અંકિત ચૌધરી ’શિવ’ દ્વારા કાળો વર્ણ લઈને જન્મેલી શ્યામાના જીવનમાં ડગલે ને પગલે ઊભી થતી મુસીબતોનું આલેખન છે. શ્યામા સાથે બાળપણથી લઈને તેના મૃત્યુ સુધી તેના વર્ણને લઈને તેનું ડગલે ને પગલે અપમાન અને તિરસ્કાર કરવામાં આવે છે. તેના મૃત્યુ બાદ પણ તેને ન્યાય માટે ઝઝૂમવું પડે છે. તો શ્યામાને ...
    Disponible

    22,29 €

  • Shedes of Love - A Journey of Sight and Insight
    Ankit Chaudhary shiv
    'Shades of Love: A Journey of Sight and Insight'In 'Shades of Love: A Journey of Sight and Insight,' follow the remarkable tale of Anshuman, a wealthy young man born blind, whose life takes unexpected turns when he meets Akshara, a woman who can see. Despite societal scrutiny and accusations of ulterior motives, their love blossoms, leading to marriage. However, the pressures o...
    Disponible

    28,16 €

  • Love without Sex
    Ankit Chaudhary shiv
    'Love Without Sex' is a heartfelt tale that explores the complexities of love, intimacy, and acceptance in the face of societal expectations and personal desires.The story follows Danish, a young man who feels adrift and aimless in life, until he crosses paths with Zoya Hoy Chhe, a widow grappling with her own identity as an asexual woman. Despite their differences, Danish fall...
    Disponible

    28,13 €

  • Heart Strings
    Ankit Chaudhary shiv
    'Heart Strings' by Ankit Chaudhary ’shiv’ is not merely a collection of poems; it’s a soul-stirring journey through the myriad emotions that weave the tapestry of human experience. With a narrative finesse honed through his debut novel, 'Kartvy - Ek Balidan,' Ankit Chaudhary, writing under the pseudonym ’shiv,’ extends an invitation to traverse the landscapes of love, passion, ...
    Disponible

    22,45 €

  • દુબઈ (UAE) ડાયરી
    Ankit Chaudhary shiv
    આવતીકાલે શું થવાનું છે એની કોઈને ખબર નથી હોતી! એમ મેં ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે ભારત બહાર ક્યારેય જવાનું થશે! બસ એ જ રીતે ક્યારેય નહોતું વિચાર્યું કે દુબઈ જવાનું થશે પણ થયું! જેનું વર્ણન આ પ્રવાસ વર્ણનમાં વાંચવા મળશે! જેને વાંચ્યા બાદ દુબઈ પ્રવાસ આપની માટે એકદમ યાદગાર બની રહેશે! મારા દ્વારા દુબઈમાં મુલાકાત લીધેલા દરેક સ્થળની વાત તમને આ પ્રવાસ વર્ણનમાં વાંચવા અને જાણવા...
    Disponible

    28,28 €

  • શિવશક્તિ
    Ankit Chaudhary shiv
    આપ જાણો છો કે ત્રિલોક પતિ શિવ આ સૃષ્ટિનું સંતુલન કરે છે અને બ્રહ્મા દ્વારા આ સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું. નારાયણ દ્વારા સૃષ્ટિનું સંચાલન કરવામાં આવે છે. શિવ અને સતીનાં લગ્ન, ત્યારબાદ સતીનાં શરીરના એકાવન ટુકડા ને એમાંથી એકાવન શક્તિપીઠનું સર્જન થયું. ત્યારબાદ પાર્વતી માતાનો જન્મ અને ફરી શિવ પાર્વતીનું મિલન ! પણ આપ જાણો છો મિત્રો કે માતા સતી અને માતા પાર્વતી હતાં કોણ ? તો દોસ્ત...
    Disponible

    17,53 €

  • Shiv-Shakti - Union of Ascetic & Nature
    Ankit Chaudhary shiv
    Shiv-Shakti - Union of Ascetic & NatureYou know that Trilokpati Shiva balances this creation, and this creation was created by Brahma. Creation is managed by Narayana. The marriage of Shiva and Sati, followed by fifty-one pieces of Sati’s body, and fifty-one Shaktipeeths were created from it. Then the birth of Parvati Mata and the union of Shiva Parvati again! But do you know w...
    Disponible

    27,88 €

  • Enigmatic Love
    Ankit Chaudhary shiv
    The novel 'Enigmatic Love' commences with Arib taking his newlywed wife, Sia, to a Rajasthan resort, where the enigmatic Piano Bhedi Khel unfolds. Behind this resort lies the Titalgarh State Road, leading Sia to Titalgarh, where she faces accusations of witchcraft, narrowly escaping a burning attempt. Arib intervenes, saving her, but Sia incurs a curse from the village elder. S...
    Disponible

    27,46 €

  • ભેદી પિયા - અતીતનો પડછાયો
    Ankit Chaudhary shiv
    ’ભેદી પિયા’ નામ સાંભળીને તેની ડેફીનેશન મગજમાં એવી ગુંથાય છે કે આ નવલકથા બેવફાઈ ઉપર લખાઈ હશે! પણ અંદર વાંચતાં અહેસાસ થાય કે આ નવલકથા પ્રેમ/રોમાન્સ, સસ્પેન્સ, થ્રીલર, કાળા જાદુ અને અનેક રહસ્યોથી ઘેરાયેલી છે. ’ભેદી પિયા’ નવલકથાની શરૂઆત પરિણયમાં બંધાયા પછી અરીબ તેની પત્ની સિયાને લઈને રાજેસ્થાનના એક રિસોર્ટમાં જાય છે, જ્યાંથી ભેદી પિયાનો ભેદી ખેલ શરૂ થાય છે. આ રિસોર્ટની પાછળ તિતલગઢ ...
    Disponible

    26,61 €

  • પ્રેમની તડપ
    Ankit Chaudhary shiv / Dr. Nardi Parekh ’Nandi’
    વિચારોની ભૂમિમાં, શબ્દોનાં વાવેતર કરીને કલ્પનાનાં જળનું સિંચન કરતાં શાયરીની કુંપળ ફૂટી, ભજનોનાં ફૂલ ખીલ્યાં ને રચનાઓના ડૂંડા પાક્યા, પછી તો મા શારદાની કૃપાની અનુકૂળ વર્ષા થતાં પાકના ઉભા મોલ સમી નવલકથાનું સર્જન થયું ત્યારે તો જેમ લીલાછમ ખેતર જોઈ ભૂમિપુત્ર હરખાય તેમ આ બાગાયતી હૈયું બાગબાગ થઈ ગયું. જીવનમાં લહેરાતાં આ પ્રથમ મોલની વૈશાખી આપ સૌ સાથે ઉજવીને મારાં આનંદને ચરમસીમાએ પહોંચ...
    Disponible

    26,50 €

  • અંતરનાદ 03
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    અંતરનાદ 03નું સંપાદન અંકિત ચૌધરી ’શિવ’ (નિર્મોહી પ્રકાશન) & કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 50 કવિઓની 100 રચનાઓ સમાવેશ છે. 1. પ્રીતિ શાહ સેનગુપ્તા 011. ડૉ. સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ ’ગુરૂ3. સપના વિજાપુરા4. મુકેશ પરીખ5. શૈલા મુન્શા6. સરયૂ પરીખ 7. ગ્રીષ્મા પંડયા8. અલ્લારખા મલેક ’અર્ક કલોલવી’9. જયશ્રી પટેલ ’શ્રી’10. વિનોદ મો. સોલંકી ’વ્યોમ’11. વિનો...
    Disponible

    85,64 €

  • અંતરનાદ ૦૨
    Ankit Chaudhary shiv / Kaushik Shah
    અંતરનાદ ૦૨ કાવ્યસંગ્રહ અંકિત ચૌધરી ’શિવ’ (નિર્મોહી પ્રકાશન) અને કૌશિક શાહ (સાહિત્ય સંગીતનું વિશ્વ) દ્વારા સંપાદિત કરવામાં આવ્યો છે. જેમાં 50 કવિઓએ ભાગ લીધો છે, 1) ડૉ. નારદી પારેખ ’નંદી’ (મુંબઈ)2) ભારતી ભંડેરી ’અંશુ’ (અમદાવાદ) 3) જયશ્રી વિનુ મરચંટ ’ભગ્ન’ (અમેરિકા) 4) દેવિકા ધ્રુવ (અમેરિકા)5) અલ્લારખા મલેક ’અર્ક કલોલવી’ (અમદાવાદ)6)ભરત સાંગાણી (અમદાવાદ)7) નિખિલ કિનારીવાલા (અમદાવાદ...
    Disponible

    85,64 €

  • જ્ઞાન સારથી
    Ankit Chaudhary shiv
    'જ્ઞાન સારથી' પુસ્તક અંકિત ચૌધરી ’શિવ’ દ્વારા લખવામાં આવ્યું છે. જેમાં 20 જ્ઞાનના લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપના જ્ઞાન અને સમજને એક અલગ દિશા તરફ લઈ જશે. આ પુસ્તકની અંદર સમાવેશ લેખ આપના જ્ઞાનને વધારવા માટે એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સિદ્ધ કરશે. આ પુસ્તકનો ઉદ્દેશ્ય તમારા જ્ઞાનને વધારીને એક નવો દૃષ્ટિકોણ સમજાવવાનો છે. આ પુસ્તક જ્ઞાનનો એક આદર્શ સ્ત્રોત છે, જે આપને અધ્યયન, ધ્યા...
    Disponible

    22,46 €

  • આદિયોગી - દિવ્ય પ્રેમગાથા
    Ankit Chaudhary shiv
    આદિયોગી - દિવ્ય પ્રેમગાથા એક ગાંધર્વ અભીરથ અને ઋષિ કન્યા અવંતિકાની પ્રેમગાથા છે. જેના કરતાં ધરતાં સ્વયં મહાદેવ અને માતા પાર્વતી છે. અભીરથ અવંતિકા માટે મહાદેવનો સંદેશ લઈને પૃથ્વીલોક પર આવે છે ને ત્યાં આવીને ત્યાં સ્થિત મઢીમાં વશે છે. ત્યાં આવ્યા બાદ અવંતિકા સાથે મળીને દરેક સમસ્યાઓની સામનો કરે છે ને તે બંનેને એકબીજાથી પ્રેમ થઈ જાય છે. ત્યારબાદ તેમની દિવ્ય પ્રેમગાથા તેના અંજામ સુધ...
    Disponible

    22,38 €

  • A Divine Love Story
    Ankit Chaudhary shiv
    'A DIVINE LOVE STORY' is an enchanting tale of supernatural love. It revolves around Avantika, a sage maiden, who implores Mahadeva for a message to appease her father’s jealousy. Mother Parvati, recognizing Avantika’s devotion to Mahadeva, insists on sending a message to her. Consequently, Mahadeva dispatches a message to the Gandharva Abhiratha, who resides in Prithviloka, an...
    Disponible

    22,12 €

  • કેસરિયા
    Ankit Chaudhary shiv
    કેસરિયા વાર્તા સંગ્રહ વિશે વાત કરું તો આ વાર્તા સંગ્રહની અંદર પંદર વાર્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ, કરુણા, વાત્સલ્ય, હોરર, થ્રીલર, સસ્પેન્સ, પારિવારિક, સામાજિક, સમજદારી અને ગહન સંદેશા આપતી વાર્તાઓનો સમાવેશ છે. કેસરિયા વાર્તાસંગ્રહની અંદર સમાવેશ પ્રથમ વાર્તા ’ખુદ્દારી’માં ખોટી રીતે અમેરિકા જવાની જીદ નીરાગને કેટલી ભારે પડે છે, તેના વિશે વાત કરતી વાર્તાનું આલેખન કરવ...
    Disponible

    23,15 €

  • કર્તવ્ય - એક બલિદાન
    Ankit Chaudhary shiv
    આ વાત છે એક એવી છોકરી મેઘાની, જેને માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ તેના પિતાએ પચાસ વર્ષના પુરુષ જગા સાથે પરણાવી દીધી હતી.. તેના પતિ જગાએ પછી તેને ગુડિયા શેરી નામની બદનામ ગલીમાં વહેચી દીધી! ગુડિયા શેરીમાં આવ્યા પછી મેઘાની માન અને સન્માન માટેની લડાઈ શરૂ થઈ ગઈ હતી. મેઘા ગુડિયા શેરીમાં પોતાનું જીવન નિર્વાહ કરવા લાગી, એ દરમિયાન એને રોહન અનંત નામના બિઝનેસમેનથી પ્રેમ થઈ ગયો હતો. રોહન અને મ...
    Disponible

    27,66 €

  • કાલો - ધ નૂર ઓફ કુલભાટા
    Ankit Chaudhary shiv
    કાલો - ધ નૂર ઓફ કુલભાટા નવલકથા રાજસ્થાનના રણમાં વસેલા કુલભાટા ગામની છે, જ્યાં કાલો નામની ખૂબજ ભયાનક ડાકણ થઈ ગઈ, તેની વાસ્તવિકતાની જુબાની આ કહાની છે. નવલકથાની શરૂઆત કાલો નામની ડાકણ દ્વારા જે કુંવારી કન્યાઓની બલી ચડાવવામાં આવતી હતી, ત્યાંથી લઈને કરવામાં આવી છે. ત્યારબાદ તાંત્રિક દ્વારા આ ડાકણને મારીને કેદ કરવામાં આવે છે પણ અમુક સમય બાદ ગામનો એક યુવાન આ ડાકણને ફરી આઝાદ કરી દે છે. ...
    Disponible

    23,21 €